
National Film Awards 2026 ગુજરાતના એકતા નગરમાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સન્માનિત કરશે.

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત સન્માનોમાં સામેલ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ગુજરાતનું એકતા નગર, કેવડિયા સજ્જ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા...

Rani Mukerji Honorary Doctorate: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રાણી મુખર્જીને આજે ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટર ઑફ લેટર્સ (D.Litt.)ની પદવી એનાયત કરવામાં આવી. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે આયોજિત વિશેષ સમારોહમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન (IFFM) 2026ના ભાગરૂપે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમયથી આપેલા તેમના યોગદાન તેમજ મહિલાઓ, બાળકો અને વંચિત...

IFFM 2026: ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026માં અભિનય ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે વિશેષ સન્માનથી નવાજવામાં આવી છે. ત્રણ દાયકાથી વધુ લાંબી તેમની શાનદાર ફિલ્મી સફર અને યાદગાર પાત્રોને જીવંત કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ' માટે મમૂટ્ટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે 'આર્ટિકલ 370' ફિલ્મમાં શાનદાર અભિનય બદલ...