ભ

ભારત વિ શ્રીલંકા

IND Vs SL: ભારત-શ્રીલંકા પ્રથમ વનડેનું સ્થળ બદલાયું, વિશાખાપટ્ટનમમાં રમાશે આ મેચ

IND Vs SL: ભારત-શ્રીલંકા પ્રથમ વનડેનું સ્થળ બદલાયું, વિશાખાપટ્ટનમમાં રમાશે આ મેચ

IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેનું સ્થળ બદલાયું છે. હવે આ મેચ દિલ્હીના બદલે વિશાખાપટ્ટનમમાં રમાશે.

Nancy Shukal
Ishan Kishanએ 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આ મામલે ઘણા ખેલાડીઓને છોડ્યા પાછળ

Ishan Kishanએ 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આ મામલે ઘણા ખેલાડીઓને છોડ્યા પાછળ

Ishan Kishan: એશિયન ગેમ્સ 2026ની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી ઈશાન કિશને 80 રનની અણનમ ઈનિંગ રમી, જેના કારણે તે 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો.

Nancy Shukal
Team Indiaએ શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઈનલમાં કરી એન્ટ્રી

Team Indiaએ શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઈનલમાં કરી એન્ટ્રી

Team Indiaએ શ્રીલંકાને 124 રનથી હરાવીને એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટ ફાઈનલમાં મજબૂત એન્ટ્રી કરી છે. બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યું છે. ગોલ્ડ મેડલનો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે.

Nancy Shukal
Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ મેચમાં લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો

Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ મેચમાં લૌરા વોલ્વાર્ડનો રેકોર્ડ તોડ્યો

Shafali Verma: શ્રીલંકા સામેની ગોલ્ડ મેડલ મેચમાં શેફાલી વર્માએ 48 રન બનાવ્યા. આ ઈનિંગ સાથે તે વિમેન્સ T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની.

Nancy Shukal
Smriti Mandhanaએ જાપાનમાં રચ્યો ઈતિહાસ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની

Smriti Mandhanaએ જાપાનમાં રચ્યો ઈતિહાસ, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી બની

Smriti Mandhana: સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા સામે ઝડપી રન બનાવ્યા, પોતાની 37મી અડધી સદી પૂરી કરી અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11,000 રન બનાવનારી પ્રથમ મહિલા બની.

Nancy Shukal