
Ind Vs NZ: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટથી મેચ જીતી. યુવા ખેલાડી નમન ધીરે ભારતની જીતમાં બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, કેપ્ટન શ્રેયસ ઐયરે તેની પ્રશંસા કરી.

Naman Dhirએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી T20Iમાં 6 બોલમાં 24 રન બનાવ્યા અને આઉટ થયો નહીં. 400ના સ્ટ્રાઈક રેટ સાથે તેને યુવરાજ સિંહના રેકોર્ડને તોડ્યો.

Naman Dhir: નમન ધીરને વનડે બાદ તેની પહેલી T20I મેચ રમવાની તક આપવામાં આવી છે. ભલે તે બેટિંગ કરી શક્યો ન હતો, પરંતુ નમન ધીરે બોલ સાથે બેસ્ટ પ્રદર્શન કર્યું.

IND Vs WI વચ્ચેની પહેલી T20 મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નમન ધીરને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.

Team India: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટ્સમેન નમન ધીરે ડેબ્યૂ કર્યું.