
Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે આજે ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજીને આગેવાનો અને કાર્યકર્તાઓને...

Chhota Udepur BJP Organizational Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો છોટાઉદેપુર જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. બોડેલી ખાતે તેમણે જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બોડેલી પહોંચ્યા બાદ તરુણ ચુઘજી અને રત્નાકરજીએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન-પૂજન કર્યું હતું. તેમણે પ્રભુ શ્રી સ્વામિનારાયણને સૌ નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમના આગમન સમયે ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tarun Chugh Dahod Visit: ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ દાહોદ લોકસભાના ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.આ દરમિયાન બંને નેતાઓએ સાંસદ જશવંતસિંહ...

Tarun Chugh Bodeli BAPS Temple: ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન બોડેલી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા. બંને...

સંસદના ચોમાસુ સત્રમાં પબ્લિક એક્ઝામિનેશન (અનુચિત સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026ને લઈને ભાજપના સાંસદોએ તેને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. ભાજપ સાંસદોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરીક્ષા વ્યવસ્થાને પારદર્શક અને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.