
Delhi : મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચરની ખરીદી માટે ₹661.50 કરોડનો કરાર કર્યો છે.

Defence Project: ભારત ₹80,000 કરોડથી વધુના મહત્વાકાંક્ષી સંરક્ષણ પ્રોજેક્ટને અંતિમ મંજૂરીના તબક્કા સુધી લઈ આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જર્મનીની ભાગીદારીમાં ભારતમાં 6 અત્યાધુનિક પરંપરાગત સબમરીન બનાવવામાં આવશે.

Defence Ministry : રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના T-72 અને T-90 મુખ્ય યુદ્ધ ટેન્કો માટે ઓક્સિલિયરી પાવર યુનિટ (APU)ની ખરીદી માટે ₹586 કરોડનો કરાર કર્યો છે.