
Blind Cricket Selection Tournament Anand: રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બાકરોલ ખાતે આવેલી 7 સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું...

Vadodara : ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ પ્રથમ Women’s Champions Trophy 2027 માટે ભારતને યજમાન બનાવ્યું છે.

વડોદરા: ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનાર વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું વતન પરત ફરતા વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો, યાસ્તિકાના પરિવારજનો અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. ઢોલ-નગારાના તાલ, ફૂલહાર અને શુભેચ્છા બેનરો સાથે યાસ્તિકાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યાસ્તિકાના...