
Dahod Advocate Strike: ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં દાહોદ જિલ્લા વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

Dahod: દાહોદમાં ‘ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. વકીલ મંડળના સભ્યો દ્વારા દાહોદ કોર્ટ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.

Jamnagar : જામનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓને લઈને વકીલોમાં વિરોધ જોવા મળ્યો છે. જામનગર બાર એસોસિએશન દ્વારા વિધેયકની જોગવાઈઓ સામે વિરોધ નોંધાવી કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવાની માગ કરવામાં આવી.