
Gandhinagar BJP Press Meet: ગાંધીનગરમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીને લઈને શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

Gujarat BJP Tribal Strategy: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આદિવાસી વિસ્તારોમાં પોતાનો જનાધાર મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે.

Surat BJP: ચૂંટણીના વર્ષમાં ભાજપમાં અંદરખાને ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેર મંચ પર સામે આવવા લાગ્યો છે.

CM Bhupendra Patel Dahod Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે ચાંદાવાડા ગામના ભાભોર ફળીયાની મુલાકાત લીધી હતી.

કર્ણાટક વિધાનસભાની હાઉસ અને અરજી સમિતિના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ પેપરલેસ કામગીરી અને ડિજિટલ વ્યવસ્થાનો અભ્યાસ કર્યો.

Ketan Inamdar Letter to CM: વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ખેડૂતોને નર્મદા કેનાલના પાણી અને અનિયમિત વીજ પુરવઠાને કારણે પડતી મુશ્કેલીઓ અંગે પત્રો લખી તાત્કાલિક ઘટતું કરવાની માંગ કરી.

Jamnagar BJP Meet: જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક કાર્યક્રમ અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

CM Bhupendra Patel Dahod Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18થી 20 નવેમ્બર દરમિયાન દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાનાં અંતરિયાળ ગામોની ત્રણ દિવસીય મુલાકાતે જશે.

Gujarat Politics: પાટીદાર અનામત આંદોલનના જૂના મુદ્દાને લઈને ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.