
Ahmedabad Cobra Rescue: શહેરના નરોડા વિસ્તારમાં આવેલા કોટન વેસ્ટ માર્કેટ સ્થિત હેમા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં થેલામાંથી અચાનક ઝેરી કોબ્રા સાપ બહાર આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી.

Ahmedabad Kharikat Canal Review: અમદાવાદ શહેરના મહત્ત્વાકાંક્ષી ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી.

Ahmedabad Police Action On Drugs: અમદાવાદ શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે કારોબારને ડામવા માટે પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad Crime News: અમદાવાદમાં મહિલાને છરી બતાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. રાજસ્થાનથી અમદાવાદ આવેલી પંકુબેન હજારીમલને લૂંટારુઓએ નિશાન બનાવી હતી.

Ahmedabad Water Wastage: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં પીવાના પાણીનો બેફામ વેડફાટ થવાની ઘટના સામે આવી છે.