
Koffee With Karan 9: ‘કોફી વિથ કરણ 9’ના પ્રોમોમાં કિયારા અડવાણીએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના બેડરૂમ રુલ વિશે ફની ખુલાસો કર્યો.

Sidharth Malhotra બીજી વખત પિતા બનવાનો છે. આ ખુશી વચ્ચે એક્ટરે હવે ખરાબ સમાચાર શેર કર્યા છે. સિદ્ધાર્થને પગમાં ઈજા થઈ છે. એક્ટરે પોતે આ માહિતી જાહેર કરી.

Kiara Advaniએ બીજી પ્રેગ્નન્સી દરમિયાન પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશનની શેર કરી તસવીર

Kiara Advani અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના બીજા બાળકના આગમનની ખુશખબર શેર કર્યા છે. એક ખાસ ફોટામાં બંને તેમની પુત્રી સરાયા સાથે તેમના બાળકના શૂઝ પકડીને જોવા મળે છે.