ફોટો ગેલેરી
Kiara Advaniએ બીજી પ્રેગ્નન્સી દરમિયાન પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશનની શેર કરી તસવીર
Kiara Advaniએ બીજી પ્રેગ્નન્સી દરમિયાન પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશનની શેર કરી તસવીર
Nancy ShuklaUpdated on: 11 Oct 2026 05:45 PM IST
1 / 5

કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર તેના વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
2 / 5

કિયારા અડવાણીએ તેના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, એક તસવીરમાં તે યલો કલરની બિકીનીમાં પૂલનો આનંદ માણતી જોઈ શકાય છે.
3 / 5

બીજી તસવીરમાં તે પિંક સ્વેટર પહેરીને સૂર્યના તડકાનો આનંદ માણતી જોવા મળી રહી છે.
4 / 5

એક તસવીરમાં કિયારા મેકઅપ કરતી જોવા મળી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે સનગ્લાસ પહેરીને સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
5 / 5

કિયારાએ તેના પતિ અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક સેલ્ફી પણ શેર કરી છે, જેમાં બંને પીળા યલો પહેરીને અરીસા સામે સેલ્ફી લઈ રહ્યા છે. એક તસવીરમાં પરિવારના પગના નિશાન રેતી પર જોવા મળી રહ્યા છે, જ્યારે બીજામાં સરાયાના પગ રેતી વાળા જોવા મળી રહ્યા છે.
Kiara AdvaniSidharth MalhotraBollywoodEntertainmentકિયારા અડવાણીસિદ્ધાર્થ મલ્હોત્રાબોલીવુડએન્ટરટેઈનમેન્ટ
AUTHOR
N





