
Prince William: પ્રિન્સ વિલિયમ મુંબઈમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા હતા. સૈફ અલી ખાન અને કરીના કપૂરે 'કભી ખુશી કભી ગમ'નાં ગીતો સાથે તેમનું સ્વાગત કર્યું.

Kareena Kapoor: ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ની લોકપ્રિય જોડી કરીના કપૂર અને ઋતિક રોશન 25 વર્ષ બાદ ફરી સાથે જોવા મળી શકે છે. કરણ જોહરના ટીઝરે ફેન્સમાં ઉત્સાહ વધાર્યો.

Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના સંબંધો પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે કરણ જોહર તેમના સમર્થનમાં આવ્યા. કરણ જોહરે કહ્યું, પરિવારને નિશાન ન બનાવો.

Rashmika Mandanna અને વિજય દેવરકોંડા કરણ જોહરના પોપ્યુલર ચેટ શો "કોફી વિથ કરણ 9" ના બીજા એપિસોડમાં એકસાથે જોવા મળશે. આ નવા એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે.

Salman Khan: "કોફી વિથ કરણ" સીઝન 9 ના પહેલા એપિસોડમાં કરણ જોહરે પોતાની સૌથી મોટી ઈચ્છા શેર કરી. તેને શાહરૂખ ખાન અને સલમાન ખાનને ફરીથી દિગ્દર્શિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

Salman Khan: "કોફી વિથ કરણ"ની સીઝન 9 માં સલમાન ખાન પ્રથમ મહેમાન છે. કરણ જોહરનો ચેટ શો 14 ઓક્ટોબરે પ્રીમિયર થવાનો છે. પ્રીમિયર પહેલા શોનો નવો પ્રોમો સામે આવ્યો છે.

Karan Johar: બોલીવુડ ફિલ્મ મેકર કરણ જોહર RAW ચીફ રામેશ્વર નાથ કાવ પર તેમની પહેલી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. તેમણે RAW ની 58મી વર્ષગાંઠ નિમિત્તે આ ફિલ્મની જાહેરાત કરી.