
EPFO PF Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કરોડો કર્મચારીઓને રાહત આપતા મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપી છે.

PF Pension: સરકારે PF પેન્શન અંગે એક મોટી જાહેરાત કરી છે. PF પેન્શન કપાત માટે ફરજિયાત પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

નવી દિલ્હી: જો તમે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)માંથી PF ઉપાડવા માટે ક્લેમ કર્યો છે અથવા ક્લેમ કરવાની તૈયારીમાં છો, તો તમારે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. EPFOએ પોતાના સિસ્ટમમાં મોટા પાયે ડેટાબેસ કન્સોલિડેશન અને સોફ્ટવેર અપગ્રેડ હાથ ધર્યું છે, જેના કારણે આગામી બે અઠવાડિયા સુધી ક્લેમ અને અન્ય ઓનલાઈન સેવાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. EPFOના જણાવ્યા...

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસથી ટેકનિકલ અપગ્રેડેશનને કારણે બંધ રહેલું EPFO પોર્ટલ હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. EPFOએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે