
Lalit Modi British Citizenship: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પૂર્વ ચેરમેન લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે.

Italy School Bomb Threat: ઇટાલીમાં બુધવારે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો. દેશની 6 હજારથી વધુ શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Pakistan Terror Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં 11 સુરક્ષાકર્મીઓનાં મોત થયા છે.

Persian Gulf Attack: ફારસની ખાડીમાં લાઇબેરિયાના ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિક સહિત ક્રૂના ચાર સભ્યો ઘાયલ થયા છે.

Digital Diplomacy: ભારતે ડિજિટલ કૂટનીતિ અને વિદેશમાં વસતા ભારતીયો સાથે સંપર્ક મજબૂત કરવા નવી પહેલ કરી છે. નિકોસિયામાં ભારતીય હાઈ કમિશને પોતાનો પ્રથમ AI ડિજિટલ 'અમારા' રજૂ કર્યો છે.

Yemen Attack News: યમનની રાજધાની સના નજીક સાઉદી અરેબિયાએ કરેલા હવાઈ હુમલામાં 33 લોકોનાં મોત થયાં છે, જ્યારે 39 લોકો ઘાયલ થયા છે.