Get News Alerts

Never miss breaking news updates.

હર્ષ સંઘવીએ મજૂરા વિધાનસભા વોર્ડ-21માં નાગરિકો સાથે મુલાકાત કરી

મજૂરા વિધાનસભા ક્ષેત્રના વોર્ડ-21માં નાગરિકો સાથે યોજાયેલી મુલાકાત દરમિયાન તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળવામાં આવ્યા સાથે પ્રિ-મોનસૂન કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમવાનો આનંદ પણ માણવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 27 Jun 2026 01:38 PM IST
હર્ષ સંઘવીએ મજૂરા વિધાનસભા વોર્ડ-21માં નાગરિકો સાથે મુલાકાત કરીહર્ષ સંઘવીએ મજૂરા વિધાનસભા વોર્ડ-21માં નાગરિકો સાથે મુલાકાત કરી

સુરત મજૂરા વિધાનસભા વિસ્તારના વોર્ડ-21માં આજે એક ભાવનાત્મક અને મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. આ દરમિયાન રહેવાસીઓની સમસ્યાઓ અને સૂચનો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા.


મુલાકાત દરમ્યાન વિસ્તારમાં ચાલી રહેલી પ્રિ-મોનસૂન કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા, જેથી વરસાદી સિઝનમાં નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત સ્થાનિક યુવાનો અને મિત્રો સાથે ક્રિકેટ રમવાની પણ તક મળી હતી, જેમાં સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.