Get News Alerts

Never miss breaking news updates.

રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી

રાજ્યના ઉચ્ચ પદસ્થ નેતાઓએ આજે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ હેઠળ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. વિવિધ નિર્ધારિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશજી ભજપીયેએ ‘વંદે ભારત એક્સપ્રેસ’માં મુસાફરી કરી હતી. આ પગલાને કારણે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Jun 2026 03:57 PM IST
રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરીરાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી

વિવિધ નિર્ધારિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે આજે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશજી ભજપીયે ‘વંદે ભારત એક્સપ્રેસ’માં મુસાફરી કરી હતી.

વ્યક્તિગત વાહનને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરીને કરવામાં આવેલી આ મુસાફરીને કારણે જાહેર પરિવહન પ્રત્યેનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. ઉચ્ચ પદસ્થ અધિકારીઓ દ્વારા ટ્રેન મુસાફરી પસંદ કરવામાં આવતા લોકોમાં પણ આ પગલાને લઈને ચર્ચા જોવા મળી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.