Get News Alerts

Never miss breaking news updates.

ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર

ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી
Admin
AdminUpdated on: 10 Mar 2026 07:20 AM IST
ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકારભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર

ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી

ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથીભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથીભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથીભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથીભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી​​​​​​​ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી​​​​​​​ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી​​​​​​​ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી​​​​​​​ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી

કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955' લાગુ કરી દીધો છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

આ પ્રતિબંધને કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ થવાની નોબત આવી ગઈ છે. નાના હોટલ અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને કહ્યું છે કે સપ્લાય ફરી શરૂ કરવામાં આવે.

કોમોડિટી એક્ટ લાગુ થયા બાદ હવે ચાર કેટેગરીમાં ગેસ વહેંચાશે

  • પ્રથમ કેટેગરી (સંપૂર્ણ સપ્લાય): આમાં તમારા ઘરનો રસોઈ ગેસ (PNG) અને વાહનોમાં ભરાતી CNG આવે છે. તેમને પહેલાની જેમ સંપૂર્ણ ગેસ મળતો રહેશે.
  • બીજી કેટેગરી (ખાતર કારખાના): ખાતર બનાવતી ફેક્ટરીઓને લગભગ 70% ગેસ આપવામાં આવશે. બસ તેમને એ સાબિત કરવું પડશે કે ગેસનો ઉપયોગ ખાતર બનાવવામાં જ થયો છે.
  • ત્રીજી કેટેગરી (મોટા ઉદ્યોગો): નેશનલ ગ્રીડ સાથે જોડાયેલી ચાની ફેક્ટરીઓ અને અન્ય મોટા ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ લગભગ 80% ગેસ મળશે.
  • ચોથી કેટેગરી (નાના વ્યવસાયો અને હોટલ): શહેરોના ગેસ નેટવર્ક સાથે જોડાયેલા નાના કારખાનાઓ, હોટલ અને રેસ્ટોરન્ટને પણ તેમની જૂની ખપત મુજબ લગભગ 80% ગેસ આપવામાં આવશે.

આ રાજ્યોમાં સપ્લાય પર સૌથી વધુ અસર:

ઉત્તર પ્રદેશ: અહીં પણ કોમર્શિયલ સિલિન્ડરોની સપ્લાય પર અઘોષિત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી હોટેલ-રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કંપનીઓએ એજન્સીઓને સંપૂર્ણ ધ્યાન ફક્ત ઘરેલું ગેસ પર રાખવા જણાવ્યું છે, પરંતુ આ છતાં સામાન્ય લોકોમાં ગભરાટનો માહોલ છે. લખનઉ, કાનપુર અને વારાણસી જેવા શહેરોમાં બુકિંગના 4-5 દિવસ પછી પણ ડિલિવરી થઈ રહી નથી.

આ તસવીર ગોરખપુરની છે, જ્યાં ઘરેલું રસોઈ ગેસ લેવા માટે ગેસ એજન્સીઓની બહાર એક કિલોમીટર લાંબી લાઇન જોવા મળી રહી છે.

આ તસવીર ગોરખપુરની છે, જ્યાં ઘરેલું રસોઈ ગેસ લેવા માટે ગેસ એજન્સીઓની બહાર એક કિલોમીટર લાંબી લાઇન જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશ: હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે તાજેતરમાં સિલિન્ડરની કિંમત 1773 રૂપિયાથી વધારીને 1888 રૂપિયા કરવામાં આવી છે અને તેઓ આ વધેલી કિંમત ચૂકવવા પણ તૈયાર છે. આવા સંજોગોમાં લગ્નની સિઝન વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય રોકવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો.

રાજસ્થાન: હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે તેલ કંપનીઓના નિર્ણયથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો સામે મોટું સંકટ ઊભું થયું છે. આનાથી 3 લાખ લોકો જોડાયેલા છે. ગેસનો અમારી પાસે કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં, દરેક પ્રકારના હોટલ-રેસ્ટોરન્ટ, મેરેજ ગાર્ડન અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને મોટી મુશ્કેલી થવી નિશ્ચિત છે. તેલ કંપનીઓનો અચાનક લેવાયેલો નિર્ણય પરેશાન કરનારો છે.

છત્તીસગઢ: ડીલરોને કહેવામાં આવ્યું છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈને કોમર્શિયલ સિલિન્ડર ન આપે. હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે ગેસ સંકટ ઊભું થયું છે.

મહારાષ્ટ્ર: મુંબઈ, પુણે અને નાગપુરમાં કોમર્શિયલ ગેસમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. પુણેમાં તો સ્થિતિ એટલી ખરાબ છે કે નગર નિગમે ગેસ સ્મશાનગૃહો અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. રાજ્યના લગભગ 9,000 રેસ્ટોરન્ટ્સ અને બાર પર બંધ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

પંજાબ: અહીં 8 માર્ચથી જ 19 કિલોના કોમર્શિયલ અને મોટા ઔદ્યોગિક સિલિન્ડરોનું ડિસ્પેચ રોકી દેવામાં આવ્યું છે. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર્સને કહેવામાં આવ્યું છે કે 25 દિવસ પહેલા કોઈ પણ ઘરેલું ગ્રાહકની બુકિંગ સ્વીકારવામાં ન આવે.

આંધ્ર પ્રદેશ અને તેલંગાણા: હૈદરાબાદ સહિત ઘણા જિલ્લાઓમાં કોમર્શિયલ સિલિન્ડર બુકિંગ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. નાના હોટલ અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને વિનંતી કરી છે કે સપ્લાય ફરીથી શરૂ કરવામાં આવે, કારણ કે તેનાથી લાખો લોકોની આજીવિકા જોડાયેલી છે.

સરકારે ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવી

સંકટને જોતા પેટ્રોલિયમ મંત્રાલયે ત્રણ તેલ કંપનીઓ (OMCs)ના કાર્યકારી નિર્દેશકોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવી છે, જે સપ્લાયની સમીક્ષા કરશે.

‘દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી’: ઋષિકેશ પટેલ

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. અહીં ક્લિક કરીને વધુ વાંચો…

ઘરેલું ગેસ સિલિન્ડર બુકિંગ ડિલિવરીના 25 દિવસ પછી આ પહેલા ગઈકાલે એટલે કે 9 માર્ચે કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરની રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે ગ્રાહકો એક સિલિન્ડર ડિલિવર થયા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે.

હોલ્ડિંગ રોકવા માટે OTP અને બાયોમેટ્રિક ફરજિયાત ગેસની સંગ્રહખોરી રોકવા માટે ડિલિવરી એજન્ટ હવે OTP અથવા બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ કોમર્શિયલને બદલે ઘરેલું સિલિન્ડરો માટે વધુ કરે. આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કટોકટીના પ્રાવધાનો લાગુ કરી દેવામાં આવ્યા છે.

ક્યાં સુધી સુધરશે સ્થિતિ? ઇન્ડિયન ઓઇલના મુખ્ય મહાપ્રબંધક (LPG) કે.એમ. ઠાકુરનું કહેવું છે કે ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. સરકાર હવે અમેરિકા જેવા દેશોમાંથી વૈકલ્પિક કાર્ગો મંગાવવા પર વિચાર કરી રહી છે.

જ્યારે, આંતરરાષ્ટ્રીય સ્તરે G7 દેશો તેમના ઇમરજન્સી તેલ ભંડારમાંથી સપ્લાય ચાલુ કરવા પર ચર્ચા કરી રહ્યા છે, જેથી ગ્લોબલ માર્કેટમાં ઊર્જા સંકટને ઓછું કરી શકાય. રશિયા અને અલ્જીરિયાથી પણ વધારાનું ક્રૂડ ઓઇલ આવવાની અપેક્ષા છે.

સિલિન્ડરની અછત રોકવા માટે LPG ઉત્પાદન વધારવાનો આદેશ સરકારે તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો. મિડલ ઇસ્ટમાં વધતા તણાવથી ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. આ જ ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે આ આદેશ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે રિફાઇનરીઓ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ફક્ત રસોઈ ગેસ બનાવવા માટે કરશે.

તમામ કંપનીઓએ પ્રોપેન અને બ્યુટેનનો પુરવઠો સરકારી તેલ કંપનીઓને કરવો પડશે. સરકારી તેલ કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) નો સમાવેશ થાય છે. તેનો હેતુ ગ્રાહકોને અવિરત ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરો પાડવાનો છે.

સપ્લાય સંકટના 2 કારણ

1. 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નું લગભગ બંધ થવું

ભારત માટે સૌથી મોટો પડકાર 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નું બંધ થવું છે. આ લગભગ 167 કિમી લાંબો જળમાર્ગ છે, જે ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. ઈરાન યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત રહ્યો નથી. ખતરાને જોતા કોઈ પણ તેલ ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યું નથી.

દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20% હિસ્સો અહીંથી પસાર થાય છે. સાઉદી અરબ, ઇરાક અને કુવૈત જેવા દેશો પણ પોતાના નિકાસ માટે આના પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનું 50% ક્રૂડ ઓઇલ અને 54% એલએનજી આ જ રસ્તેથી મંગાવે છે. ઈરાન પોતે આ જ રૂટથી નિકાસ કરે છે.

2. પ્લાન્ટ પર ડ્રોન હુમલાથી LNGનું ઉત્પાદન અટક્યું

ગયા અઠવાડિયે અમેરિકા-ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઇરાને UAE, કતાર, કુવૈત અને સાઉદી જેવા દેશોમાં આવેલા અમેરિકી ઠેકાણાં અને પોર્ટ્સને નિશાન બનાવ્યા છે.

ઇરાનના ડ્રોન હુમલા બાદ ભારતને ગેસ સપ્લાય કરનાર સૌથી મોટા દેશ કતારે પોતાના LNG પ્લાન્ટનું ઉત્પાદન રોકી દીધું છે. આનાથી ભારતમાં ગેસનો પુરવઠો ઘટી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતની 40% LNG (લગભગ 2.7 કરોડ ટન વાર્ષિક) કતારથી જ આયાત કરે છે.

3 દિવસ પહેલા સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ₹60 વધાર્યા

3 દિવસ પહેલા સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘો કર્યો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો LPG ગેસ હવે 913 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલા તે 853 રૂપિયાનો હતો. જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તે હવે 1883 રૂપિયાનો મળી રહ્યો છે. વધેલા ભાવો 7 માર્ચથી લાગુ થઈ ગયા છે.

આ પહેલા સરકારે 8 એપ્રિલ 2025ના રોજ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે, આ વધારો લગભગ એક વર્ષ પછી કરવામાં આવ્યો છે. જ્યારે 1 માર્ચ 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 31 રૂપિયા સુધી વધારવામાં આવ્યા હતા.

સરકારે ગેસના ભાવમાં વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસની અછતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો…

ગેસના બાટલાના બુકિંગના નિયમોમાં ફેરફાર:ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનો

ગેસના બાટલાના બુકિંગના નિયમોમાં ફેરફાર:ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનો નિર્ણય, બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે  નિર્ણય, બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે

કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.