અમરેલી-લાઠી સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમરેલીઃ જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Rahul DesaiUpdated on: 23 May 2026 10:14 PM IST

અમરેલી-લાઠી સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમરેલીઃ જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Rahul Desai
Updated on: 23 May 2026 10:14 PM IST

અમરેલીઃ જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, અમરેલી-લાઠી સ્ટેટ હાઇવે પર ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ દુર્ઘટનાને પગલે કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન કારમાં સવાર મૃતકોની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી હતી.
AUTHOR