અમદાવાદમાં દાંડી બ્રિજ પાસે નિર્માણાધીન બ્રિજ પરથી કાર નાળામાં ખાબકતાં ચકચાર
અમદાવાદમાં દાંડી બ્રિજ નજીક નિર્માણાધીન બ્રિજ પર બનેલી એક ગંભીર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. નિર્માણાધીન બ્રિજ પરથી કાર નાળામાં ખાબકતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તંત્રની બેદરકારી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Rahul DesaiUpdated on: 05 Jun 2026 11:09 AM IST

અમદાવાદમાં દાંડી બ્રિજ પાસે નિર્માણાધીન બ્રિજ પરથી કાર નાળામાં ખાબકતાં ચકચાર
અમદાવાદમાં દાંડી બ્રિજ નજીક નિર્માણાધીન બ્રિજ પર બનેલી એક ગંભીર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. નિર્માણાધીન બ્રિજ પરથી કાર નાળામાં ખાબકતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તંત્રની બેદરકારી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Rahul Desai
Updated on: 05 Jun 2026 11:09 AM IST

અમદાવાદ અમદાવાદમાં દાંડી બ્રિજ નજીક નિર્માણાધીન બ્રિજ પરથી એક કાર અચાનક નાળામાં ખાબકી હતી. ઘટનામાં કારમાં બે લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
નિર્માણાધીન બ્રિજ પર કાર કેવી રીતે પહોંચી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ બ્રિજના એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેટ્સ અથવા ચેતવણી બોર્ડ લગાવ્યા હતા કે નહીં તે અંગે પણ તપાસની માંગ ઉઠી છે.
AhmedabadAhmedabad NewsGujarat NewsBreaking NewsDandi BridgeDandi Bridge AhmedabadAhmedabad AccidentCar Accident
AUTHOR