Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો

Ahmedabad Anupam Singh Gehlot: થોડા સમય પહેલાં અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે વિધિવત્ નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે.
Admin
AdminUpdated on: 04 Jul 2026 02:58 PM IST
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યોઅમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો

Ahmedabad Anupam Singh Gehlot: થોડા સમય પહેલાં અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે વિધિવત્ નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે.

શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરી ખાતે ચાર્જ હસ્તાંતરણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અનુપમસિંહ ગેહલોત વર્ષ 1997ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. તેમણે અગાઉ સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.

DGP તરીકે જી.એસ. મલિકની નિમણૂક બાદ 25 દિવસથી ખાલી રહેલી અમદાવાદ CPની જગ્યા હવે ભરાઈ ગઈ છે. આ વર્ષે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં યોજાશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.