Get News Alerts

Never miss breaking news updates.

વડોદરા: જાંબુવા બ્રિજ પર બૂસ્ટર જામ થતા એસિડના ટેન્કરમાં આગ

વડોદરા નેશનલ હાઈવે પર 48 પર એસિડ ભરેલી ટ્રેન્કરમાં આગ લાગી હતી જેના કારણે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. 4 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ આ આગમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આગ એટલી ભંયકર હતી કે ટ્રેન્કર બળીને ખાખ થઈ ગયુ હતુ.
Admin
AdminUpdated on: 04 Apr 2026 01:25 PM IST
વડોદરા: જાંબુવા બ્રિજ પર બૂસ્ટર જામ થતા એસિડના ટેન્કરમાં આગવડોદરા: જાંબુવા બ્રિજ પર બૂસ્ટર જામ થતા એસિડના ટેન્કરમાં આગ

વડોદરા : વડોદરામાં કાલે રાત્રે નેશનલ હાઈવે 48 પર ટેન્કરમાં  ભીષણ આગ લાગી હતી. તેના લીધે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ..રે આગ લાગી ત્યારે ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. 4 કલાક બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે ડ્રાઈવરનો અબાદ બચાવ થયો હતો.આગના કારણે સંપૂર્ણ પણે ટ્રેન્કર બળીને ખાખ થઈ ગઈ હતી.

કાલે રાત્રે નેશનલ હાઈવે 48 પર શહેરના જાબુંવા બ્રિજ પર બૂસ્ટર જામ થતા ટેન્કરમાં આગ લાગી હતી. આ ટેન્કરમાં 23 ટન એસિડ હતો તે આગના કારણે બળીને ખાખ થઈ ગયો હતો. ટેન્કર રાજસ્થાનથી દહેજ જતી આગનો બનાવ બન્યો હતો.તેના કારણે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.  ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.4 કલાકની મહેનત બાદ આગ પર કાબૂમાં આવી હતી. જ્યારે વાહન વ્યવહારોને ડાયવર્ડ કરવામાં આવ્યો હતો. 

વધુ માહિતી અનુસાર કાલે રાત્રે વડોદરા નેશનલ  હાઈવે 48 પર ટેન્કરમાં ભયંકર આગ લાગી હતી. જેના કારણે હાઈવે પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે આગ લાગી ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. 4 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસી બે કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહીં. આગ એટલી જોરદાર હતી કે તેના ઘૂમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. ટ્રેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આગ લાગતા સંપૂર્ણ પણે ટ્રેક બળીને ખાખ થઈ ગયો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.