યુપી વિધાનસભામાં ₹59,019 કરોડનું પૂરક બજેટ રજૂ, ઊર્જા-ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્ર પર સરકારનો મોટો દાવ

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ₹59,019.54 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું છે. નાણાં અને સંસદીય કાર્યમંત્રી સુરેશ ખન્નાએ ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. તેમાં ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, કૃષિ અને સમાજ કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે વધારાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
Growth Now News
Growth Now News
યુપી વિધાનસભામાં ₹59,019 કરોડનું પૂરક બજેટ રજૂ, ઊર્જા-ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્ર પર સરકારનો મોટો દાવયુપી વિધાનસભામાં ₹59,019 કરોડનું પૂરક બજેટ રજૂ, ઊર્જા-ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્ર પર સરકારનો મોટો દાવ

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ₹59,019.54 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું છે. નાણાં અને સંસદીય કાર્યમંત્રી સુરેશ ખન્નાએ ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. તેમાં ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, કૃષિ અને સમાજ કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે વધારાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.

પૂરક બજેટમાં ઊર્જા ક્ષેત્ર માટે ₹4,722 કરોડ, જ્યારે સમાજ કલ્યાણ વિભાગ માટે ₹1,655 કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે બજેટનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ઔદ્યોગિક રોકાણ, આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવી અને કૃષિ ક્ષેત્રને વેગ આપવાનો છે.

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કૃષિ વિભાગ માટે રેવન્યુ ખર્ચ
આરોગ્ય ક્ષેત્રમાં એલોપેથીક મેડિસિન માટે ₹1,196 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પરિવાર કલ્યાણ માટે ₹704.25 કરોડ અને જાહેર આરોગ્ય માટે ₹60.6માં ₹132.38 કરોડ અને મૂડી ખર્ચમાં ₹159 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ વિભાગ માટે ₹244.80 કરોડથી વધુ તેમજ પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્ય અને જળ સંસાધન ક્ષેત્રો માટે પણ વધારાની રકમ ફાળવવામાં આવી છે.
બજેટ રજૂ કરતી વખતે સમાજવાદી પાર્ટીના ધા5 કરોડ ફાળવાયા છે.

ઔદ્યોગિક વિકાસ માટે પણ સરકારનું મોટું ફોકસ જોવા મળ્યું છે. ભારે અને મધ્યમ ઉદ્યોગ વિભાગ માટે આશરે ₹20,905.88 કરોડનો મૂડી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.

રાસભ્યોએ વિવિધ મુદ્દે ભારે હોબાળો કર્યો હતો. સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે નારેબાજી પણ થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગૃહમાં હાજર રહ્યા હતા.