ટ્રમ્પ-શી જિનપિંગે કર્યો ‘ટેમ્પલ ઓફ હેવન’નો પ્રવાસ કર્યો
ચીન પ્રવાસે ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping સાથે બેઇજિંગ સ્થિત ઐતિહાસિક Temple of Heavenની મુલાકાત લીધી હતી. મંદિરની ભવ્યતા જોઈ ટ્રમ્પે ચીનની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી, જ્યારે તાઇવાન અને વિયેતનામ મુદ્દે પૂછાયેલા સવાલો પર બંને નેતાઓ મૌન રહ્યા હતા.

Rahul DesaiUpdated on: 14 May 2026 12:53 PM IST

ફાઈલ ફોટો
ટ્રમ્પ-શી જિનપિંગે કર્યો ‘ટેમ્પલ ઓફ હેવન’નો પ્રવાસ કર્યો
ચીન પ્રવાસે ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping સાથે બેઇજિંગ સ્થિત ઐતિહાસિક Temple of Heavenની મુલાકાત લીધી હતી. મંદિરની ભવ્યતા જોઈ ટ્રમ્પે ચીનની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી, જ્યારે તાઇવાન અને વિયેતનામ મુદ્દે પૂછાયેલા સવાલો પર બંને નેતાઓ મૌન રહ્યા હતા.

Rahul Desai
Updated on: 14 May 2026 12:53 PM IST

ફાઈલ ફોટો
બેઇજિંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinpingએ ગુરુવારે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ Temple of Heavenની મુલાકાત લીધી હતી. ઐતિહાસિક મંદિરની ભવ્યતા જોઈ ટ્રમ્પે ચીનની પ્રશંસા કરતા કહ્યું કે, “ખૂબ જ શાનદાર અને અદ્ભુત સ્થળ છે.”
મુલાકાત દરમિયાન બંને નેતાઓ સાથે ચાલતા અને ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જોકે તાઇવાન અને વિયેતનામ સંબંધિત સવાલો પર ટ્રમ્પે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.
ટેમ્પલ ઓફ હેવન આશરે 600 વર્ષ જૂનું ઐતિહાસિક સ્થળ છે, જ્યાં મિંગ અને કિંગ રાજવંશના સમ્રાટો સારી પાક માટે પ્રાર્થના કરતા હતા. આજે આ સ્થળ ચીનના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંથી એક ગણાય છે.
AUTHOR