Get News Alerts

Never miss breaking news updates.

સેલવાસ: સાઈ કૃપા દુકાનમાં ગેસ બ્લાસ્ટ, 3ના મોત અને છ ઘાયલ

સેલવાસમાં ગેસ ભરતી વખતે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 3 લોકોના મોત અને 6 થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. તેવોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાના લોકો ફાયર વિભાગને જાણ કરતા તેવો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની આ ઘટના સામે આવતા તેમને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 05 Apr 2026 12:39 PM IST
સેલવાસ: સાઈ કૃપા દુકાનમાં ગેસ બ્લાસ્ટ, 3ના મોત અને છ ઘાયલસેલવાસ: સાઈ કૃપા દુકાનમાં ગેસ બ્લાસ્ટ, 3ના મોત અને છ ઘાયલ

સેલવાસ: સેલવાસની સાંઈ કૃપા નામની દુકાનમાં ગેસ ભરતી વખતે બ્લાસ્ટ થયો હતો જેના કારણે 3 લોકોના મોત અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બ્લાસ્ટ એવો જોરદાર હતો કે તેના અવાજથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. બ્લાસ્ટ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેઓ  સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.  જે લોકોને ઈજા થઈ હતી. તેમને નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ જાણ પણ કરવામાં આવી હતી. જેથી તેઓ આગળની તપાસ કરી રહી છે.

આજે સેલવાસમાં સાંઈ કૃપા નામની એક દુકાનમાં ગેસ ભરતી વખતે જોરદાર વિસ્ફટ થયો હતો. તેના કારણે અંદર જે લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી 3 લોકોને  ઘટના સ્થળ પર મોત થયા હતા. જ્યારે 6થી વધારે લોકો ઈજા પહોંચી હતી. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યા બ્લાસ્ટ થયો હતો. ત્યા આગના ધુમાડા દૂર દૂર સુધી  દેખાતા હતા.આ  બનાવ બન્યા પછી ત્યાના લોકો તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સાઈ કૃપા  દુકાનમાં નાઈટ્રોજન ગેસ ભરતી વખતે બ્લાસ્ટ થયો હતો.ત્યારે અંદર કામ કરેલા લોકોમાંથી 3 લોકો તાત્કાલિક મોત થતા તેમના પરિવાર ઉપર આભ  ફાડી ગયુ હતુ. ત્યારે 6 થી વધારે લોકો ઈજા થતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ફાયર વિભાગ સાથે સાથે પોલીસને જાણ કરવામાં આવ્યુ હતુ. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટના પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં હતી.

આ બ્લાસ્ટને લઈને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. 

AUTHOR
Admin

Admin

Author details are not available.