રાજકોટમાં નેપાળી મહિલાની છેડતી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Rajkot News: રાજકોટ શહેરના નાના મૌવા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલ પાછળના બગીચા પાસે મહિલાઓની છેડતીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવકે નેપાળી મહિલાને અભદ્ર વર્તન અને અશોભનીય ઈશારા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

AdminUpdated on: 02 Jun 2026 07:04 PM IST

રાજકોટમાં નેપાળી મહિલાની છેડતી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Rajkot News: રાજકોટ શહેરના નાના મૌવા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલ પાછળના બગીચા પાસે મહિલાઓની છેડતીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવકે નેપાળી મહિલાને અભદ્ર વર્તન અને અશોભનીય ઈશારા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

Admin
Updated on: 02 Jun 2026 07:04 PM IST

Rajkot News: રાજકોટ શહેરના નાના મૌવા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલ પાછળના બગીચા પાસે મહિલાઓની છેડતીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવકે નેપાળી મહિલાને અભદ્ર વર્તન અને અશોભનીય ઈશારા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ ઘટના બાદ સ્થાનિક મહિલાઓએ યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ આરોપી યુવકને માર મારી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે શહેરમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
AUTHOR