Get News Alerts

Never miss breaking news updates.

કચ્છના જૂના કંડલામાં એલપીજી પાઈપલાઈનમાં આગ લાગતા અફરા તફરીના માહોલ

કચ્છમાં આજે વહેલી સવારે કચ્છના જૂના કંડલામાં એલપીજીના પાઈપલાઈનમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેના કારણે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ કેમ લાગી કેવી રીતે લાગી જે આગ પર કાબૂ મેળવ્યા પછી ખબર પડશે.
Admin
AdminUpdated on: 30 Mar 2026 02:23 PM IST
કચ્છના જૂના કંડલામાં એલપીજી પાઈપલાઈનમાં આગ લાગતા અફરા તફરીના માહોલકચ્છના જૂના કંડલામાં એલપીજી પાઈપલાઈનમાં આગ લાગતા અફરા તફરીના માહોલ

કચ્છના જૂના કંડલામાં એલપીજીની પાઈપ લાઈનમાં આગ લગાત અફરા તફરીનો માહોલ સર્જાયો છે. જેને લઈને ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘડના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચ્છમાં આવેલા જૂના કંડલામાં આજે અચાનક એલપીજીની પાઈપ લાઈનમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવા નો પ્રયાસ ચાલુ છે. જેના લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.