Get News Alerts

Never miss breaking news updates.

મોપેડ સવારોએ ચાકુ બતાવી વેપારી પાસેથી 3 લાખથી વધુ રૂપિયા લૂંટ્યા

વડોદરામાં કાલે સાંજે 6 વાગ્યાની આસપાસ મોપેડ ચાલકોએ વેપારી પાસેથી એક્ટિવાની ટેકીમાં રહેલા 3 લાખ રૂપિયા કરતા વધારે પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. 27 વર્ષીય હુસૈન કાઈદભાઈ રોજબરોજની જેમ કલેકશન કરીને પોતાની દુકાને જતા હતા ત્યારે કિસ્મત ચોકડી થી મહારાજ ચાર રસ્તા નજીક મોપેડ ચાલકો તેમને રોકીને ચકુની અણી બતાવીને રૂપિયા લઈને રફૂચક્કર થઈ ગયા હતા.
Admin
AdminUpdated on: 02 Apr 2026 04:20 PM IST
મોપેડ સવારોએ ચાકુ બતાવી વેપારી પાસેથી 3 લાખથી વધુ રૂપિયા લૂંટ્યામોપેડ સવારોએ ચાકુ બતાવી વેપારી પાસેથી 3 લાખથી વધુ રૂપિયા લૂંટ્યા

AI Image

વડોદરામાં  વેપારી પાસેથી મોપેડ સવાર લોકોએ ચાકુ બતાવીને 3 લાખ કરતા વધારે રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. 27 વર્ષિય હુસૈન કાઈદભાઈએ  કાલે સાંજે પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. ત્યારે તેમની પાસે ત્રણ મોપેડ સવારની ટોળકી આવી હતી. તેમને રસ્તા વચ્ચે ઉભા રાખી હતા.  એક્ટિવાની  ચાવી લઈને ચાકુ બતાવી પાસે રહેલા 3 લાખ કરતા વધારે પૈસાની લૂટ કરી ફરાર થઈ ગયા હતા.

વડોદરા શહેરમાં કાલે ભર બજારે એક યુવકને લૂટવામાં આવ્યો હતો. 27 વર્ષિય હુસૈન કાઈદભાઈ જે પ્લાય સેન્ટરમાં વ્યવસાય કરે છે. રોજની જેમ  દૈનિક કલેકશન લઈને પોતાની એક્ટીવા પર જઈ રહ્યા હતા. ત્યારે મોડી સાંજે કિસ્મત ચોકડી થી મહારાજા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે  ત્રણ મોપેડ સવાર તેમની જોડે આવ્યા હતા અને  તેમનો રસ્તો રોકવામાં આવ્યો તેમના જોડેથી  એક્ટિવાની ચાવી કાઢીને  તેમને ચાકુ બતાવીને પાસે ડેકીમાં રહેલા 3 લાખ રૂપિયા કરતા વધારેના પૈસા લઈ ફરાર થઈ ગયા હતા.

વડોદરામાં તાંદલજા વિસ્તારમાં રહેતા 27 વર્ષિય હુસૈન કાઈદભાઈ તેવો કાલે સાંજે મોપેડ પર આવેલા ટોળકીનો શિકાર બન્યા હતા. તેમની પાસે રહેલા 3 લાખ કરતા વધારે રૂપિયા લઈને ટોળકી રફૂચક્કર  થઈ ગઈ હતી. તરત જ હુસૈનભાઈએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે ચોરોને પકડવાની ચક્રોગતિમાન કર્યા હતા. 

AUTHOR
Admin

Admin

Author details are not available.