શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, 1808 મુખ્ય શિક્ષકની ભરતી કરવાનો આદેશ
Government Teacher Job: ગુજરાતના શિક્ષક વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર મુખ્ય શિક્ષકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ખાલી પડેલી મુખ્ય શિક્ષકોની 1808 જગ્યા પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ખાલી પડેલી જગ્યાઓ પર 1:1:2 રેશિયો મુજબ ભરતી પ્રકિયા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

AdminUpdated on: 03 Jun 2026 04:34 PM IST

શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, 1808 મુખ્ય શિક્ષકની ભરતી કરવાનો આદેશ
Government Teacher Job: ગુજરાતના શિક્ષક વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર મુખ્ય શિક્ષકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ખાલી પડેલી મુખ્ય શિક્ષકોની 1808 જગ્યા પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ખાલી પડેલી જગ્યાઓ પર 1:1:2 રેશિયો મુજબ ભરતી પ્રકિયા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

Admin
Updated on: 03 Jun 2026 04:34 PM IST

Government Teacher Job: ગુજરાતના શિક્ષક વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર મુખ્ય શિક્ષકોની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં ખાલી પડેલી મુખ્ય શિક્ષકોની 1808 જગ્યા પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ખાલી પડેલી જગ્યાઓ પર 1:1:2 રેશિયો મુજબ ભરતી પ્રકિયા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
Gujarat Government TeacherGovernment TeacherGovernment Teacher GujaratGovernment Teacher Recruitment
AUTHOR