Get News Alerts

Never miss breaking news updates.

કલોલ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક મહિલાનું મોત

Gandhinagar Accident: કલોલ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અંબિકા બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
Admin
AdminUpdated on: 03 Jun 2026 11:10 AM IST
કલોલ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક મહિલાનું મોતકલોલ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક મહિલાનું મોત

Gandhinagar Accident: કલોલ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અંબિકા બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, હાવે પર ટ્રક અને બાઇક એકબીજા સાથે અથડાયા હતા. જેમાં બાઈક પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, મહિલાને બચાવી શકાય નહોતી.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માત બાદ થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.