Get News Alerts

Never miss breaking news updates.

CM ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

CMO Bomb Threat: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1માં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે આ ઇમેઇલ આવતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 10 Jun 2026 12:56 PM IST
CM ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈCM ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

CMO Bomb Threat: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1માં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે આ ઇમેઇલ આવતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા મેઇલ આઇડી પરથી મેઇલ આવ્યો હતો જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે સમગ્ર પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.