Get News Alerts

Never miss breaking news updates.

રાજુલામાં સતત 2 દિવસથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ

રાજુલા અને તેની આસપાસના વિસ્તારોમાં કાલે રાત્રે બે વાગ્યાની આસપાસ લોકોને ભૂંકપના આંચકા અનુભવ્યા હતા. તેના કારણે લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ કોઈ પણ પ્રકારની જાનાહની થઈ હતી. નહી રાજુલા અને તેની આસપાસના વિસ્તારોમાં સખત બે દિવસથી ભૂંકપના આચકા આવી રહ્યા છે. તેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
Admin
AdminUpdated on: 10 Apr 2026 12:38 PM IST
રાજુલામાં સતત 2 દિવસથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલરાજુલામાં સતત 2 દિવસથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ

રાજુલા: રાજુલા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપની આંચકા અનુભવાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોડી રાત્રે આશરે 2 વાગ્યે ફરી આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોના ગામડાંમાં આંચકો અનુભવાયો
સહિતના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા.

માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર રાજુલાથી અંદાજે 32 કિલોમીટર દૂર હતું. સતત આંચકાઓને કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે. હાલ સુધી કોઈ મોટી જાનહાની કે નુકસાન નોંધાયું નથી, પરંતુ લોકોમાં સતર્કતા અને ભય બંને જોવા મળી રહ્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.