Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં સીટી બસે સ્કૂલ વાનને મારી ટક્કર મારી

રાજકોટમાં આજે સવારે સીટી બસ અને સ્કૂલવાનને જોરદાર ટક્કકર મારી હતી. જેના કારણે વાનના અંદર બેઠેલા બાળકોમાં ભય જોવા મળી રહ્યો હતો. આ બનાવ બન્યો ત્યારે આસપાસના લોકો બાળકોની મદદ દોડી આવ્યા હતા. અને સ્થાનિક લોકોએ સીટી બસના ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ બનાવ બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 12:32 PM IST
રાજકોટમાં સીટી બસે સ્કૂલ વાનને મારી ટક્કર મારીરાજકોટમાં સીટી બસે સ્કૂલ વાનને મારી ટક્કર મારી

AI Image

રાજકોટમાં આજે સવારે મોટી ટાંકી વિસ્તાર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી. સીટી બસના ચાલકે કાબૂ ગુમાવતા સ્કૂલ વાનને ટક્કર મારી હતી.

અકસાન્ત સમયે સ્કૂલ વાનમાં બાળકો સવાર હતા. ટક્કર બાદ બાળકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસાન્ત બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડી પોલીસને સોંપી દીધો હતો. પરંતુ આવ બનાવમાં કોઈ મોટી દૂર્ઘટના થતા બચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બસ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.