ભાજપે સુરેન્દ્રનગરમાં પોતાના 52 ઉમેદવારોની નામ જાહેર કર્યા



ભાજપે સુરેન્દ્રનગરમાં પોતાના 52 ઉમેદવારોની નામ જાહેર કર્યા



સુરેન્દ્રનગર
ગુજરાતમાં હાલ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. લઈને દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરવા લાગી છે. તેવામાં આજે બપોરે ભાજપે સુરેન્દ્રનગરના મહાનગ પાલિકા વોર્ડના ઉમેદવાારીઓના 52 નામ જાહેર કરી દીધા છે.
અરવલ્લી, મોડાસાના, ભિલોડાના, બાયડના, ધનસુરા, માલપુરના, મેઘરજ, શામળાજીના, ના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાજપ આફેર સ્થાનિક ચૂટણીને લઈને કોઈપણ પ્રકારની કસર છોડવા માગતા નથી તે દિવસ રાત મોટા નેતાથી લઈને નાના કાર્યકરો પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. તેવામાં આજે બપોરે ભાજપે પોતાના સુરેન્દ્રનગર મોડાસાના ભિલાડા જેવા વિવિધ જેવા શહેરોમાં ભાજપે પોતાની ઉમદેવારો મેદાનમાં ઉતારી દીધા છે.




