Get News Alerts

Never miss breaking news updates.

ભાજપે ગાંધીનગરની પંચાયત નગર પાલિકાની ઉમદેવારો જાહેર કર્યા

ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોઈપણ કસર રાખવા માગતી નથી. તેવામાં આજે ભાજપે ગાંધીનગર, કલોલ, દહેગામ જેવા નગર પાલિકાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 10 Apr 2026 12:45 PM IST
ભાજપે ગાંધીનગરની પંચાયત નગર પાલિકાની ઉમદેવારો જાહેર કર્યાભાજપે ગાંધીનગરની પંચાયત નગર પાલિકાની ઉમદેવારો જાહેર કર્યા

ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને  ભાજપ સખત નામોની યાદી જાહેર કરી રહી છે. તેવામાં આજે ગાંધીગનર પંચાયત તાલુકા પંચાયત નામનો યાદી જાહેર કરવામાં આવી કલોલ, દહેગામ નગરપાલિકાના ઉમેદવારોની નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં 27 કલોલમાં 22,માણસામાં 26, દહેગામ 28 ઉમેદવારીની નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કલોલ નગર પાલિકામાં 11 વોર્ડમાં 43 નામનો જાહેર કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ જોરદાર ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપે પોતાના ગાંધીનગર, કલોલ, માણસા, દહેગામના ઉમેદવારી યાદી જાહેર કરી દેવામાં આવી છે.

 

AUTHOR
Admin

Admin

Author details are not available.