અમરેલીમાં પેટ્રોલ-ડીઝલ અછત વચ્ચે કેરબા લઈને લોકો પંપ પર ઉમટ્યા
અમરેલીમાંથી એક વીડિયો વાઈરલ થયો છે ત્યા કેટલાક લોકો પ્લાસ્ટિકના કેરબા લઈને પેટ્રોલ પંપ ઉપર લાઈન લાગી છે. તેના કારણે અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં પંપો પર પહોંચતા લાંબી લાઈન જોવા મળી રહી છે.

Rahul DesaiUpdated on: 19 May 2026 12:49 PM IST

અમરેલીમાં પેટ્રોલ-ડીઝલ અછત વચ્ચે કેરબા લઈને લોકો પંપ પર ઉમટ્યા
અમરેલીમાંથી એક વીડિયો વાઈરલ થયો છે ત્યા કેટલાક લોકો પ્લાસ્ટિકના કેરબા લઈને પેટ્રોલ પંપ ઉપર લાઈન લાગી છે. તેના કારણે અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં પંપો પર પહોંચતા લાંબી લાઈન જોવા મળી રહી છે.

Rahul Desai
Updated on: 19 May 2026 12:49 PM IST

અમરેલી જિલ્લામાં હાલ વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિના કારણે પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે. તેની અસર હવે ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.
અમરેલીમાંથી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો પેટ્રોલ ભરાવવા માટે પ્લાસ્ટિકના કેરબા લઈને પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ભેગા થતા જોવા મળી રહ્યા છે. ખેડૂતો માટે 200 લીટર પેટ્રોલ અને ડીઝલ ફાળવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાના કારણે પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
ખાસ કરીને ખેડૂતો, ટ્રેક્ટર ચાલકો અને અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં પંપો પર પહોંચતા લાંબી લાઈનો લાગી ગઈ છે. પેટ્રોલ-ડીઝલની અછતને કારણે લોકોમાં ભારે અસમંજસ અને ચિંતા જોવા મળી રહી છે.
AUTHOR