બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો : 171 ડબ્બા સહિત વાહન જપ્ત
બનાસકાંઠામાં એસઓજી પોલીસ દ્વારા શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ના ડબ્બાઓ સાથે કુલ 171 ડબ્બા અને વાહન જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે.

Rahul DesaiUpdated on: 28 May 2026 02:13 PM IST

બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો : 171 ડબ્બા સહિત વાહન જપ્ત
બનાસકાંઠામાં એસઓજી પોલીસ દ્વારા શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ના ડબ્બાઓ સાથે કુલ 171 ડબ્બા અને વાહન જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે.

Rahul Desai
Updated on: 28 May 2026 02:13 PM IST

બનાસકાંઠાના એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેમની બાતમી મળતા પોલીસને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેને લઈને આસાપસાના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બનાસકાંઠામાં એસઓજી પોલીસ દ્વારા શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ના ડબ્બાઓ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન કુલ 171 ઘીના ડબ્બા તથા એક વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
એસઓજી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો અને વાહન સહિતનો તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસના આધારે ઘીની ગુણવત્તા અને તેની સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
BanaskanthaSOG PoliceSuspicious GheeGujarat Crime NewsFood Safety GujaratReejav Premium GheeSeizure NewsBreaking News Gujarat
AUTHOR