
Mumbai Indiansએ આગામી વિમેન્સ પ્રીમિયર લીગ સીઝન પહેલા તેમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે, જેમાં લ્યુક વિલિયમ્સને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે લિસા કીટલીની જગ્યા લેશે.

WPL Auction: વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ઓક્શન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓક્શન આવતા મહિને યોજાશે. ઓક્શન ક્યાં યોજાશે તે પણ જાહેર કરવામાં આવ્યું છે.