
BRICS Summit Delhi Security 2026: રાજધાની દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી 18મી BRICS સમિટને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દિલ્હી પોલીસે વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચત અપીલની અસર હવે ગુજરાત સરકારના નિર્ણયો પર પણ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભરતાં મંત્રીઓ અને VIP માટેના બિનજરૂરી કોન્વોય તથા પાયલોટિંગ વાહનોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને કિફાયત અને ઈંધણ બચત તરફનો મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અપીલને અનુસરતા ગુજરાતમાં પણ કિફાયતની શરૂઆત જોવા મળી રહી છે. દાહોદમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના કાફિલામાંથી પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડવાનો નિર્ણય લઈ એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.