
Vegetable Price : શાકભાજીના બજારમાં ભાવમાં મોટો ઘટાડો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ભુજ તાલુકાના ગડા પાટીયા વિસ્તારમાં મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો હાલ દયનીય બની છે.

દેશના અનેક રાજ્યોમાં લોકો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં લગભગ 90 ટકા વરસાદની આગાહી કરી છે, પરંતુ જો ચોમાસું અપેક્ષા કરતાં નબળું રહે તો તેની સીધી અસર સામાન્ય લોકોના રસોડાના બજેટ પર પડી શકે છે.