
Third All India Police Badminton Cluster : અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 19થી 24 નવેમ્બર, 2026 દરમિયાન ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’નું આયોજન કરવામાં આવ્યું.

Kabaddi Championship: અમદાવાદમાં 23 ઓક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ યોજાશે. આ ટુર્નામેન્ટમાં 13 દેશ અને 400થી વધુ ખેલાડીઓ 62 મેચમાં ભાગ લેશે.