
Champions of Care : જામનગરમાં World Animal Dayના અવસરે અનંત અંબાણીએ પ્રાણી કલ્યાણ માટે નવી રાષ્ટ્રીય પહેલ 'Champions of Care'ની જાહેરાત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ જામનગર પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર આગમન બાદ કડક પોલીસ સુરક્ષા વચ્ચે તેમનો કાફલો રિલાયન્સના વનતારા પ્રોજેક્ટ તરફ રવાના થયો હતો.