
National News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ તસ્કરીના કથિત સરગના નવપ્રીત સિંહને તુર્કિયેથી ભારત પરત લાવવામાં આવ્યો છે.

Earthquake In Turkey : તુર્કીયેમાં ગુરુવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ હતી.

Istanbul Israeli Consulate Shooting: તુર્કીયેના ઇસ્તંબુલમાં ઇઝરાયલી કોન્સ્યુલેટ બિલ્ડિંગની બહાર ગોળીબાર થયો હતો. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ ઘટનામાં બે હુમલાખોરો માર્યા ગયા છે જ્યારે એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલાખોરો લાંબા નાળાવાળી બંદૂકોથી સજ્જ હતા. ગોળીબાર દરમિયાન એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા. ગોળીબાર પછી તરત જ ઇમારતની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલાની...