
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર પ્રદર્શન કરતાં નગરપાલિકા પર ફરી એકવાર પોતાનો કબજો જમાવ્યો છે.

Thara Municipality Election : બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.