
Gandhinagar: સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સ્તરે પર્યાવરણ તથા સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા ‘વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ 2026’ (WCEF 2026)નો પ્રારંભ થઈ છે.

Bhupendra Patel Prince Rahim Aga Khan Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન V સાથે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત...

BRICS Meeting: ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત નવી દિલ્હીમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આગામી 18 ઓગસ્ટે 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠક પહેલાં 17 ઓગસ્ટે BRICS પર્યાવરણ કાર્યકારી જૂથ અને આબોહવા પરિવર્તન તથા ટકાઉ વિકાસ અંગેના સંપર્ક જૂથની બેઠક યોજાશે.