
Spacetech : ભારતની ખૂબ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્પેસટેક ઈકોસિસ્ટમમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે આ ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે.

PM Modi Space Startups: આંતરરાષ્ટ્રીય સ્પેસ ડેના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત વાતાવરણને કારણે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી પેઢીના ઇનોવેટર્સની પ્રતિભા અને ઊર્જાનો લાભ લઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બની રહ્યું છે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહી હતી.

ભારતની ખાનગી અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવી રહેલું સ્કાયરુટ એરોસ્પેસનું 'વિક્રમ-1' રૉકેટ અને 'મિશન આગમન' લોન્ચ માટે તૈયાર છે. શ્રીહરિકોટાથી થનારા આ પ્રક્ષેપણ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતની અવકાશ યાત્રાનો નવો ઐતિહાસિક અધ્યાય ગણાવી સ્કાયરુટની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.