
Navsari Solar Desalination Technology: વધતા જતાં જળસંકટ વચ્ચે નવસારીમાંથી આશાનું એક નવું કિરણ સામે આવ્યું છે. નવસારીની એસ.એસ. અગ્રવાલ કોલેજના કેમિકલ વિભાગના પ્રોફેસર અને Ph.D. રિસર્ચર ડૉ. મિતુલ પ્રજાપતિ તથા...

Bhavnagar: જેસર ગામની ‘મોડેલ સોલાર વિલેજ’ તરીકે પસંદગી થતાં ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ભાવનગર જિલ્લામાં કુલ ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે, જેમાં જેસર ગામનો ત્રીજા ક્રમે સમાવેશ થયો છે.

PM Modi Independence Day Speech 2026 : દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે છેલ્લા 10થી 12 વર્ષ દરમિયાન ભારતે વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કોરોના મહામારી, યુદ્ધ અને વૈશ્વિક સંકટો દરમિયાન દેશે કેવી રીતે પડકારોનો સામનો કર્યો તેની પણ વાત કરી હતી. ‘કેટલાક લોકોને...

PM Surya Sarovar Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં **₹5,070 કરોડની ‘પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM Surya Sarovar Yojana)’**ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેશભરના જળાશયો અને અન્ય યોગ્ય જળસ્ત્રોતો પર ફ્લોટિંગ સોલાર ફોટોવોલ્ટિક પ્રોજેક્ટ્સ તેમજ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2026-27થી 2030-31 દરમિયાન કુલ 5,000 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર...

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં પોતાની અગ્રણી ઓળખ વધુ મજબૂત બનાવી છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.