
Fly dubai : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર પર થયેલા હુમલાના કેસમાં તપાસ આગળ વધતાં આરોપી કોપાઈલટની ઓળખ સામે આવી છે.

Flydubai Cockpit Incident: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્લાયદુબઈની ફ્લાઇટના કોકપિટમાં થયેલી ગંભીર ઘટના અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં જે કોઈની ભૂમિકા સામે આવશે, તેને ભારે...

Smit Machchhar Health Prayer: ગુજરાતના વીરપુત્ર અને ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારના શીઘ્ર સ્વાસ્થ્યલાભ માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં વિશેષ પ્રાર્થના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન શામળિયાના મોટી સંખ્યામાં...

Smit Machchhar Flydubai Pilot: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ગંભીર ઘટના દરમિયાન હિંમત અને સૂઝબૂઝ દાખવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારને વધુ સારવાર માટે સાઉદી અરેબિયાના તાબુકથી અબુધાબી...

Flydubai Pilot Smit Machchhar: 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફ્લાઈટ FZ1073માં બનેલી ઘટનાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ફ્લાઈટના કોકપિટમાં કથિત હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત