
Share Market Today: વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે બુધવારે, 14 ઓક્ટોબરે ભારતીય શેરબજારની શરૂઆત લગભગ સપાટ રહી હતી.

Stock Market Today: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં સાવધાનીભરી શરૂઆત જોવા મળી.

Indian Stock Market: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ તથા કાચા તેલના ઊંચા ભાવની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ લાલ નિશાનમાં રહ્યો હતો.

Share Market Today: આજે બુધવાર 3 જૂને ભારતીય શેર બજારની શરૂઆત સુસ્તી સાથે થઈ છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂ-રાજનીતિક તણાવ (ભૌગોલિક રાજકીય તણાવ)ની અસર રોકાણકારોની સેન્ટિમેન્ટ પર સ્પષ્ટ જોઈ શકાય છે. તેને કારણે શેર માર્કેટ લાલ નિશાન સાથે ખૂલ્યું હતું.

Share Market Today: ભારતીય શેરબજાર સોમવારે કારોબારી સત્રમાં લાલ નિશાનમાં બંધ થયું છે. દિવસના અંતે સેન્સેક્સ 508.40 અંક અથવા 0.68 ટકા ઘટાડા સાથે 74,267.34 પર અને નિફ્ટી 165.15 અંક અથવા 0.70 ટકા ઘટાડા સાથે 23,382.60 પર બંધ થયો છે.