
Indian Stock Market Today: મધ્ય-પૂર્વમાં ફરી વધેલા તણાવની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બુધવારના ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 373.93 અંક એટલે કે 0.49 ટકા ઘટીને 76,570.35 પર બંધ...

શ્વિક સ્તરેથી મળી રહેલા મજબૂત અને હકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સોમવારે શાનદાર તેજી સાથે બંધ થયું છે. બજારમાં આજે ચોતરફ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો, જેને પગલે રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો છે. દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ (Sensex) 736.38 પોઇન્ટ એટલે કે 0.97% ના ઉછાળા સાથે 76,264.33 ના સ્તરે બંધ થયો હતો.

Share Market India: ગુરુવાર, એપ્રિલ 2, 2026 ના રોજ ભારતીય શેરબજારો નજીવા વધારા સાથે બંધ થયા. ઉથલપાથલ ટ્રેડિંગ વચ્ચે, નિફ્ટી આખરે 22,700 ની ઉપર બંધ થયો. BSE સેન્સેક્સ 185.23 પોઈન્ટ્સ અથવા 0.25 ટકાના વધારા સાથે 73,319.55 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 33.70 પોઈન્ટ્સ અથવા 0.15 ટકા વધીને 22,713.10 પર બંધ થયો. બજારમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. કુલ 2548 શેર વધ્યા, 1505 શેર ઘટ્યા અને 147 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.