R

Retired DGP

ગુજરાત ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે  'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો

ગુજરાત ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો

ગુજરાત પોલીસે પોતાની પરંપરાને જાળવી રાખતા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. રાજ્યના પૂર્વ પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ અંતર્ગત પોતાના કર્મયોગથી ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસની પાયાની ઈંટો મૂકી છે અને ખાખી વર્દીની ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજ્જવળ બનાવી છે, તેવા નિવૃત્ત DGP અને ADGP રેન્કના અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

Vivek Shah
Gujarat Police : ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે  'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો

Gujarat Police : ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો

Gujarat Police : રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 'વી સેલ્યુટ અવર મેન્ટોર્સ' કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓનું ઋણ સ્વીકાર્યું: પ્રોબેશન સમયગાળાના અનુભવોને સફળતાનો આધાર ગણાવ્યો.

Vivek Shah